Friday, March 8, 2019

How to handle Failures

There was a very brilliant boy,

He always scored 100% in Science.
Got Selected for IIT Madras and scored excellent in IIT.
Went to the University of California for MBA.
Got a high paying job in America and settled there.
Married a Beautiful Tamil Girl.
Bought a 5 room big house and luxury cars.
He had everything that makes him successful but a few years ago he committed suicide after shooting his wife and children.

So, WHAT WENT WRONG?

California Institute of Clinical Psychology Studied his case and found “what went wrong?”

The researcher met the boy’s friends and family and found that he lost his job due to America’s economic crisis and he has to sit without a job for a long time. After even reducing his previous salary amount, he didn't get any job. Then his house installment broke and he and his family lost the home. they survived a few months with low money and then he and his wife together decided to commit suicide. He first shot his wife and children and then shot himself.

The case concluded that the man was Programmed for successes but he was not trained for handling failures.

now lets come to the actual question, What are the habits of highly successful people?

First of all, there are many people who will say you about success habits but today I am saying you even you had achieved everything then there is a chance to lose everything, nobody knows when the next economic crisis will hit the world. The best success habit according to me is getting trained for handling failures.

I also request every parent, please not only program your child to be successful but teach them how to handle failures and also teach them proper lessons about life. Learning high-level science and maths will help them to clear competitive exams but A knowledge about Life will help them to face every problem. Teach them about how money works instead of teaching them to work for money. Help them in finding their passion because these degrees will not help them in the next economic crisis and we don’t know when the next crisis will hit the world.
                        * * * *

MIRACLE Juice

આજકાલ cancer ખુબ ઝડપ થી વધતી બીમારી છે
અને,
ઘણા બધા ને થવા લાગ્યું છે.

MIRACLE Juice ની recipe

જે cancer માં ખુબ અસરકારક છે.

આ drink cancer ના cells નો growth અટકાવે છે
અને ફેલાતુ અટકાવે છે !

CANCER હોય તો,
3 મહિના સુધી દરરોજ પીવા થી ફાયદો જણાશે.

Miracle juice ની શોધ એક Indian herbalist એ કરી હતી,

સૌથી પહેલો ફાયદો એક વ્યક્તિ ને lung cancer માં જોવા મળેલો...
પણ,
બધા જ પ્રકાર ના CANCER માં મદદ કરે છે.

Please દરેક ને વિનતી કે-
તમારા જાણીતા દરેક સાથે Share કરજો-

Facebook પર, Phone, Whats up, Email...
તમે જે પણ use કરતા હોવ એ માધ્યમ થી share કરજો.

MIRACLE Juice is easy to make

સામગ્રી :
======
એક સફરજન  + એક બીટ  + એક ગાજર...

આ ABC juice થી પણ ઓળખાય છે :

A for Apple
B for Beetroot
C for Carrot

રીત :
=====
બધું ધોઈ ટુકડા કરી mixer માં કે juicer માં juice બનાવી અને તરત જ પી જવું.

આ juice બનાવી ને રાખી ના મુકસો,
એ તરત જ પી જવુ.

એનું કોઈ strict માપ નથી,
તમારા taste મુજબ કોઈ પણ સામગ્રી વધારે પણ લઇ શકો
અથવા
લીંબુ નો રસ પણ ઉમેરી શકો છો.

Miracle juice આપણા બધાના રોજીંદા જીવનમાં આવતી ઘણી બધી સમસ્યાઓ માં ખુબ ઉપયોગી છે.

હું, ચોક્કસ માનું છું કે-
નીચે માંથી એક વાત તો તમને લાગુ પડતી જ હશે !

આ જ્યુસના ફાયદો :

1) Cancer ના cells ને વધતાં અટકાવે છે અને ફેલાતું અટકાવે છે.

2) લીવર, kidney અને સ્વાદુપીડ ની બીમારી માં પણ ખુબ ઉપયોગી છે.

3) ફેફસા મજબુત કરે છે , heart attack અટકાવે છે અને high blood pressure માં પણ ઉપયોગી છે.

4) આપણી immune system મજબુત કરે છે.

5) આંખો નું તેજ વધારે છે,
આંખો લાલ થવી કે લાય બળવી જેવા problem દૂર કરે છે.

6) muscle pain માં રાહત કરે છે.

7) bowl movement સુધારે છે, constipation દૂર કરે છે,
જેને કારણે તમારી સ્કીન ને ફાયદો થાય છે
અને સ્કીન glow કરે છે.

8) અપચા ને કારણે થતા પ્રોબ્લેમ દુર કરે છે, throat infection માં પણ કામ કરે છે.

9) ખીલ અને ખીલ ને લાગતા પ્રોબ્લેમ્સ દૂર કરે છે.

10) શરદી અને બીજી એલર્જી માં મદદ કરે છે.

આ juice ની કોઈ side effect નથી, highly nutritious અને easily પચી જાય છે,

જો વજન ઉતરવા માંગતા હોવ તો પણ ખુબ ઉપયોગી છે.

2 week માં જ તમારી immune system માં સુધારો જણાશે

અમે ઇચ્છીએ કે-
આવી ઉપયોગી માહિતી MAXIMUM લોકો સુધી પહોંચે...

આવા સારા કામમાં મદદ કરો અને જરૂર થી share કરો.

Sunday, February 3, 2019

🏵કર્મનો સાચો સિધ્ધાંત🏵

🏵કર્મનો સાચો સિધ્ધાંત🏵

મહાભારતનું યુદ્ધ પુરું થયું
અને,
ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા પરત આવ્યાં...

પટ્ટરાણી રુક્મિણી તેની પાસે આવ્યાં અને પૂછ્યું -

*કર્ણનું શું ?*
એક શ્રેષ્ઠ મિત્ર, મહાપરાક્રમી અને મહાદાનેશ્વરી કર્ણનો શું દોષ હતો ?

જેણે પોતાની માતા કુંતીને પણ, અર્જુન સિવાય કોઇપણ પાંડવને ન મારવાનું વચનદાન આપ્યું !

ઇન્દ્રને પણ દાનમાં પોતાનાં કવચ કુંડળ આપી દીધાં...

એવાં મહાન દાતાને ક્યા પાપે માર્યો ??

શ્રીકૃષ્ણ : મહારાણી,
જ્યારે સાત સાત મહારથીઓ સામે સફળતાપૂર્વક એકલે હાથે લડી ને મહાવીર અભિમન્યુ નીચે પડી ગયો...

અને,
સાવ મૃત્યુની સમીપ હતો, ત્યારે તેણે અસીમ આશાથી પાસે જ ઊભેલા કર્ણ પાસે પીવાનું પાણી માંગ્યુ !

તેને શ્રદ્ધા હતી કે -
દુશ્મન હોવાં છતાં,
મહાન દાનેશ્વરી કર્ણ એને જરૂર પાણી આપશે...

પણ,
પોતાની પાસે જ ચોખ્ખા મીઠાં પાણીનો ઝરો હોવાં છતાં..

ફક્ત પોતાનો મિત્ર દુર્યોધન નારાજ ન થાય તે કારણે -

કર્ણ એ મરતા અભિમન્યુ ને પાણી ન આપ્યું...
અને,
એ બાળયોદ્ધો તરસ્યો જ મરી ગયો !

હે રુક્મિણી,

આ એક જ 'પાપ' એનાં જીવન આખા દરમિયાનનાં દાનથી મળેલાં પુણ્યને નષ્ટ કરવા/ભૂંસી નાખવા માટે પૂરતું હતું...

અને,
કાળની અકળ ગતિ જુઓ કે -

એ જ પાણી નાં ઝરણાંનાં કાદવમાં -
એનાં રથનું પૈડું ફસાયું...

અને,

તેનાં મૃત્યુનું કારણ બન્યું !!

આ જ છે -

*-( કર્મનો 'સિદ્ધાંત' )-*

કોઈને કરેલા અન્યાયની એક જ પળ...

જીવન આખાની પ્રમાણિકતાનો 'છેદ' ઉડાડી મૂકે છે.

*દરેકને પોતે કરેલા કર્મનું ફળ અહીં જ ભોગવવાનું છે.*
કોઈની લાગણી અને વિશ્વાસ તોડવો એ સૌથી મોટું પાપ છે. અને ખાસ કરી ને એવા વ્યક્તિનો કે જેમણે આંખો બંધ કરીને તમારા પર ભરોસો કર્યો.

Wednesday, January 2, 2019

Change yourself

*ચાલો આજ થોડા વિચારો બદલીએ*

શરૂઆત *2 વાર્તાઓ* થી કરીયે;

1. નોકિયાએ એન્ડો્ઇડને ના સ્વિકાર્યુ.
2. યાહૂએ ગુગલને નકારી દીધી.
     વાર્તાઓ પુરી થઇ

*શું શીખ્યા?*

● જોખમો લો
● બદલાવને સ્વીકારો
● તમે સમય સાથે બદલતા નથી તો તમે નાશ પામી શકો છો.

_*2 વધુ વાર્તાઓ*_

1. ફેસબુકે વોટસ્ અપ અને ઇન્સટાગ્રામ ખરીદી લીધી.
2. ફ્લિપકાર્ટે મંત્રા ખરીદી લીધી અને ફ્લિપકાર્ટે ખરીદેલ મંત્રાએ જબોંગ ખરીદી લીધી.
     વાર્તાઓ પુરી થઇ

*શું શીખ્યા?*

● તમારા પ્રતિસ્પર્ધીઓને તમારા સાથીદાર બનાવી બને તેટલા વધુ શક્તિશાળી બનો.
● ટોચ સુધી પહોંચો અને પછી સ્પર્ધા ના કરશો.
● હંમેશા નવુ નવુ અપનાવતા/શિખતા રહો.

હજુ પૂરું નથી થયું *2 વધુ વાર્તાઓ*

1. કર્નલ સેન્ડર્સે 65 વર્ષની વયે કેએફસી(KFC) ની સ્થાપના કરી હતી.
2. જેકમા, જેમને કેએફસી(KFC) માં નોકરી ના મળી, અને અલીબાબા કંપની શરૂ કરી.
     વાર્તાઓ પુરી થઇ

*શું શીખ્યા?*

● ઉંમર એ ફક્ત એક આંકડો છે.
● માત્ર તે જ સફળ થાય છે જે સતત પ્રયત્નો કરતાં રહે છે.

_*અને છેલ્લે*_

લમ્બોર્ગીનીની સ્થાપના એક ટ્રેક્ટરના માલિકે બદલો લેવાની ભાવનાથી કરી હતી કારણ કે તેમનુ અપમાન ફેરારીના માલિક એન્ઝી ફેરીરીએ કર્યુ હતુ.
     વાર્તા પુરી થઇ

*શું શીખ્યા?*

● ક્યારેય કોઈપણ વ્યક્તિને નાનો ન સમજશો!!
● સફળ થઇ ને સાબિત કરવુ એજ શ્રેષ્ઠ બદલો છે.

◆ સખત મહેનત કરો!
◆ તમારા સમયનુ યોગ્ય રોકાણ કરો!!
◆ શું તમે કામ માં ખુશ છો.!!!
◆ નિષ્ફળતાથી ગભરાશો નહી!!!

*#પહેલા વિચાર બદલો*
*#ત્યારબાદ પોતાને બદલો*
*# પછી જ દુનિયા બદલવા નિકળજો*

💃🏻💖☺👍🏻

Subscribe Now: standardSmall