Sunday, September 9, 2018

Maturity

Signs Of Maturity:-

You forgive more
You respect differences
You don’t force love
You accept heartaches
You don’t judge easily
You become more open-minded
You prefer to be silent than to engage in a nonsense fight
Your happiness don’t depend from people but from your inner self...
Good Morning 🇮🇳

To do & Not to do

*જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.
*અરે મુકો માથાકૂટ,
*ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું,
*મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે,
*કોઈની બળતરા કરવાની જરૂર નથી,
*કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.
*ક્યાં જવું છે અભિમાન રાખીને?
*સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.
*તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.
*બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો.
*મજાથી શોખ પૂરાં કરો,ઉમર સામું ના જોવો,
*વરસાદમાં હડી કાઢી નાવ,
*જોવાયુ એટલું જોય લો,ફરી લો,
*કોઈને નડીએ નહીં એટલે ઘણું,
*બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.
*થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.
*માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે,
*આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે
માટે જલસાથી જીવો.
*મરો ત્યારે ચિચિયારીઓ સાથે કોઈ બોલવું જોઈએ કે... "Well played boss."

Monday, March 26, 2018

Summer cool

*ઉનાળામાં સ્વાસ્થ્યની રક્ષા માટે કુદરતી ગરમ પદાર્થોનો નિષેધ કરવો અને કુદરતી ઠંડા પદાર્થોનું સેવન કરવું*
તો ઓળખી લો:-
કલિંગર              - ઠંડું
સફરજન            - ઠંડું
ચીકુ                   - ઠંડું
લિંબુ                  - ઠંડું
કાંદા                  - ઠંડા
કાકડી                - ઠંડી
પાલક                - ઠંડી
કાચા ટમેટાં         - ઠંડા
ગાજર               - ઠંડા
મૂળા                  -ઠંડા
કોબીજ             - ઠંડી
કોથમીર             - ઠંડી
ફુદીનો               - ઠંડો
ભીંડો                - ઠંડો
સરગવો બાફેલો  - ઠંડો
બીટ                 - ઠંડુ
એલચી             - ઠંડી
વરિયાળી          - ઠંડી
આદુ                - ઠંડું
દાડમ               - ઠંડું
શેરડી રસ       - ઠંડો(વિના બરફ)
સંતરા              - ગરમ
કેરી ખાકટી        - ગરમ
બટાકા             - ગરમ
કારેલા             - ગરમ
મરચું               - ગરમ
મકાઈ              - ગરમ
મેથી                - ગરમ
રિંગણા            - ગરમ
ગુવાર              - ગરમ
પપૈયુ               - ગરમ
અનાનસ          - ગરમ
મધ                 - ગરમ
લીલું નારિયેળ   - ઠંડું
પાકી કેરી (દુધ સાથે) - ઠંડી
પંચામૃત           - ઠંડું
મીઠું                - ઠંડું
મગનીદાળ       - ઠંડી
તુવેરદાળ         - ગરમ
ચણાદાળ        - ગરમ
ગોળ              - ગરમ
તલ                - ગરમ
બાજરી          - ગરમ
નાચણી          - ગરમ
હળદર           - ગરમ
ચહા              - ગરમ
કૉફી              - ઠંડી
જુવાર           - ઠંડી
પનીર             - ગરમ
સૉફ્ટડ્રીંક        - ગરમ
કાજુ બદામ     - ગરમ
અખરોટ ખજૂર - ગરમ
શીંગદાણા       - ગરમ
આઇસક્રીમ    - ગરમ
શિખંડ           - ગરમ
ફ્રીજનું પાણી   - ગરમ
માટલાનું પાણી  - ઠંડું
ભાંગ              - ઠંડી
તુલસી            - ઠંડી
નીરો               - ઠંડો (ઊત્તમ)
તુલસીનાં બીજ - ઠંડા (ઊત્તમ)
તકમરિયા        - ઠંડા (ઊત્તમ)
એરંડા તેલ      - અતિ ઠંડું
દહીંછાશ       - ઠંડા(વિના બરફ)
ઘી દુધ          - ઠંડા(વિના બરફ)
પાઉં બિસ્કૂટ -ગરમ

*નૈસર્ગિક રીતે ઠંડા પદાર્થ ઉનાળામાં આરોગવાથી ગરમીથી થનાર ત્રાસથી શરીરનો બચાવ થાય છે

Subscribe Now: standardSmall